Get Shree Swetayan's Images, Videos, Books and More. We’re here to support your spiritual journey.

See All Image

hero

Photos

✸✳ Everything, one place

મહારાજ વિશે જાણવું, સાંભળવું કે જોવું - બધું જ એક જ જગ્યાએ, ઘરબેઠાં.

Thousands of darshan photos, videos, audio kirtan & paravani, and every granth - free, in one place.

PhotosVideosAudioBooks
✸✳ Darshan Gallery

1950+

મહારાજની હયાતીના દિવ્ય ફોટોગ્રાફ્સ

View all photos→

“પ્રગટ ભગવાનનાં પરચા સાંભળવામાં કે વાંચવામાં કોઈ પણ વ્યક્તિને જે શાંતિ અને આનંદનો અનુભવ થાય છે તેવો જગતમાં બીજે ક્યાંય થતો નથી.”

પ્રગટ ભગવાનનાં પરચા

Videos

Audio

Books

✸

શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા (સાર)

Gujarati
919 pages
✸

પ્રગટ ભગવાનની પરાવાણી

Gujarati, Hindi
391 pages
✸

પ્રગટ ભગવાનનાં પરચા - લીલા ચરીત્ર

Gujarati
773 pages
✸

મહારાજનું સચિત્ર જીવન ચરિત્ર

Gujarati
91 pages
✸

અભિનંદન ગ્રંથ - વિદ્વાનોનાં પત્રો

Gujarati
767 pages
✸

મહારાજના પ્રસાદી પત્રો

Gujarati
619 pages
✸

ભક્તોના મહારાજ પર પત્રો

Gujarati
371 pages
✸

મહારાજનાં કલ્યાણકારી ઉપદેશો

Gujarati
764 pages
✸

અખિલ ભુમંડલિય સાંપ્રદાયિક મુક્તિ વ્યવસ્થા

Gujarati, Sanskrit
205 pages
✸

શ્રી શ્વેતાયન સ્મૃતિ

Gujarati, Sanskrit
156 pages
✸

શિક્ષાપત્રી કિરણાવલી (ભાગ - ૧)

Gujarati, Sanskrit
162 pages
✸

શિક્ષાપત્રી કિરણાવલી (ભાગ - ૨)

Gujarati, Sanskrit
162 pages
✸

શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા (ભાગ - ૧)

Gujarati
350 pages
✸

એકાદશી માહાત્મ્ય કથા

Gujarati
254 pages
✸

અધિક માસ માહાત્મ્ય કથા

Gujarati, Sanskrit
174 pages
✸

પ્રગટ ભગવાનનાં ભજન કિર્તન

Gujarati
270 pages
✸

મહારાજનાં નિત્ય નિયમ (મહામાનસી પૂજા) - 1000 મહામંત્ર

Gujarati
70 pages
✸

કવચ, વ્યોહન સ્તોત, બ્રહ્મશર મંત્ર

Gujarati
62 pages
intro

Shri Krushnavallabhacharyaji Maharaj, also known as Shri Anadi Shree Krushna Narayan, was an exceptional scholar and saint of the Swaminarayan tradition. He was born on October 21, 1905, in Kunkavav, Gujarat, to Gopalkrushna and Kambhara Laxmi. At a young age, he became a disciple of Sadguru Shri Balkrushnadasji Swami and was initiated as a sadhu on November 4, 1920. He studied Sanskrit in Varanasi and became an expert in Hindu scriptures.

He wrote more than 57 Sanskrit scriptures, simplifying deep spiritual knowledge. His most famous work "Shri Lakshmi-Narayan Sahita" contains 1,26,000 verses and encapsulates the essence of all Hindu scriptures. Many scholars have praised this scripture and honored him with the title "Vidyamurti Shri Shwetayana Vyas Hari".

Out of deep love and compassion for his devotees, he revealed divine symbols on his feet, including the conch shell, wheel, mace, lotus, half moon, flag, ankush, octagon, bow, fish, urn, barley, thunder, triangle, swastika, trident, cowaposs footprints, walking stick, boat and many others. By revealing numerous symbols, He gave direct recognition of His incarnate, supreme-Brahman nature. He is constantly visible as a supremely blissful and eternally beautiful divine form of God.

પરમધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા અનાદિ શ્રી કૃષ્ણનારાયણ અનેક જીવાત્માઓના કલ્યાણ માટે તેમજ વિશ્વ કલ્યાણના સર્વોપરી શાસ્ત્રો રચવા કાજે “શ્રી શ્વેતાયન વ્યાસ” મહાપ્રભુ ભારત વર્ષની સંત અને શૂરાની ભૂમિ એવી સૌરાષ્ટ્ર ધરણીમાં કુંકાવવા નગરીમાં વિક્રમ સંવત 1969 ના આસો વદ-આઠમને શનિવારે માતા કંભરાલક્ષ્મી અને પિતા ગોપાલકૃષ્ણ ના ગૃહે અવતારી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો.

ભક્તજનોને દિવ્ય દર્શન તેમજ સુખ આપીને જેતપુર માં સંતદિક્ષાને ધારણ કરી કાશીમાં વિદ્યા ભણ્યા અને શ્રીવૈષ્ણવ વિદ્વત્સાર્વભૌમ, દાર્શનિકપંચાનન, ષડદર્શનાચાર્ય, ન્યાયવૈશેષિકશાસ્ત્રી, નવ્યન્યાયાચાર્ય, સાંખ્યયોગતીર્થ, વેદાન્તતીર્થ, મીમાંસાતીર્થ, સાહિત્ય મનીષી, દાર્શનિકમાર્તણ્ઙ, તાર્કિકવાચસ્પતિ, ભારતભૂષણ, મહામહોધ્યાય, આચાર્યવર્ય, પ્રકાંડ પંડિત જેવી અનેક સન્માનિત પદવીઓ મેળવી “શ્રી શ્વેતાયન વ્યાસ” સ્વરૂપે જુનાગઢમાં રહી અનેક શાસ્ત્રોની રચના કરી.

પોતાના ભક્તજનોને સુખિયા કરી અઢળક કૃપા કરી પોતાના ચરણ કમળ અને કરકમળોમાં રહેલા દિવ્ય ચિન્હો ઉધ્વરેખા, શંખ, ચક્ર, ગદા, પદ્મ, અંકુશ, અષ્ટકોણ, અર્ધચંદ્ર, ધ્વજ, ધનુષ્ય, મત્સ્ય, કમળ, કળશ, કલ્પલતા, જવ, જાંબુ, યજ્ઞ, ત્રિકોણ, સ્વસ્તિક, ત્રિશૂલ, ગૌપદ, છડી, વ્હાણ એવા અનેક ચિન્હોના દર્શન કરાવી પોતાના અવતારી પરબ્રહ્મપણાની સાક્ષાત ઓળખાણ આપી દિવ્ય સ્વરૂપે મૂર્તિમાં રહી પ્રગટપણું જણાવ્યુ છે.

Temples

✸રાષ્ટ્રિય સ્મૃતિ ભવન મંદિરRashtriya Smruti Bhavan Mandirકુંકાવાવ·Kunkavavનકશો જુઓ· View Map✸પ્રગટધામ બ્રહ્મપેલેસ મંદિરPragatdham Brahmpalace Mandirકુંકાવાવ·Kunkavavનકશો જુઓ· View Map✸કંભરા ગોપાલ ભવન (જન્મસ્થાન)Kambhra Gopal Bhavan (Janmasthan)કુંકાવાવ·Kunkavavનકશો જુઓ· View Map✸શ્રી શ્વેતાયન બાગ સ્મૃતિ મંદિરShree Shvetayan Baag Smruti Mandirજુનાગઢ·Junagadhનકશો જુઓ· View Map✸પરમધામ ફુલવાડી મંદિરParamdham Fulwadi Mandirજામવંથલી·Jamvanthaliનકશો જુઓ· View Map✸કાંદિવલી મંદિરKandivali Mandirમુંબઈ·Mumbaiનકશો જુઓ· View Map✸રાંદેર મંદિરRander Mandirસુરત·Suratનકશો જુઓ· View Map✸મોટા વરાછા મંદિરMota Varachha Mandirસુરત·Suratનકશો જુઓ· View Map✸પરમધામ મંદિરParamdham Mandirઅંજાર·Anjarનકશો જુઓ· View Map✸મેહુલનગર મંદિરMehulnagar Mandirરાજકોટ·Rajkotનકશો જુઓ· View Map✸આગરવાડા મંદિરAagarwada Mandirમધ્યપ્રદેશ·Madhya Pradeshનકશો જુઓ· View Map✸પરમધામ મંદિરParamdham Mandirખજુરીપીપળીયા·Khajuri Pipaliyaનકશો જુઓ· View Map✸આલુર મંદિરAalur Mandirઆલુર·Aalurનકશો જુઓ· View Map
✳ Join the mission

Be Part ofSwetayan Group

Join the Swetayan Group on social media and be part of our mission to spread the message of Shree Swetayan Vyas Haree. Support us by sharing our images, videos & books.

Our promise to you

Free ForeverNo charges, ever. Download and share freely.
No AdsA clean, distraction-free darshan experience.
Just Pure DevotionImages, videos & books shared with love.