See All Content

Get Shree Swetayan's Images, Videos, Books and More. We’re here to support your spiritual journey.

See All Image

hero
Shree Swetayan Vyas Hari
Anadi Shree Krushna Narayam
Shree Krushna Vallabhacharya Swami
Om Anadi Shree Krushna Narayam
Kukaavav Vala
Paramdham Naath
Lalaji Maharaj
Sharanagati Mandal

મહારાજનું સચિત્ર જીવન ચરિત્ર

91 Pages

Gujarati

અભિનંદન ગ્રંથ - વિદ્વાનોનાં પત્રો

767 Pages

Gujarati

પ્રગટ ભગવાનનાં પરચા - લીલા ચરીત્ર

773 Pages

Gujarati

શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા (સાર)

919 Pages

Gujarati

પ્રગટ ભગવાનની પરાવાણી

391 Pages

Gujarati, Hindi

મહારાજના પ્રસાદી પત્રો

619 Pages

Gujarati

ભક્તોના મહારાજ પર પત્રો

371 Pages

Gujarati

મહારાજનાં કલ્યાણકારી ઉપદેશો

764 Pages

Gujarati

અખિલ ભુમંડલિય સાંપ્રદાયિક મુક્તિ વ્યવસ્થા

205 Pages

Gujarati, Sanskrit

શ્રી શ્વેતાયન સ્મૃતિ

156 Pages

Gujarati, Sanskrit

શિક્ષાપત્રી કિરણાવલી

162 Pages

Gujarati, Sanskrit

શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા (ભાગ - ૧)

350 Pages

Gujarati

એકાદશી માહાત્મ્ય કથા

254 Pages

Gujarati

અધિક માસ માહાત્મ્ય કથા

174 Pages

Gujarati, Sanskrit

પ્રગટ ભગવાનનાં ભજન કિર્તન

270 Pages

Gujarati

મહારાજનાં નિત્ય નિયમ (મહામાનસી પૂજા) - 1000 મહામંત્ર

70 Pages

Gujarati

કવચ, વ્યોહન સ્તોત, બ્રહ્મશર મંત્ર

62 Pages

Gujarati

Videos

Anadi Shree Krushna Narayan - Junagadh Dham

Anadi Shri Krushnanarayan

Shree Krushanprakash Swami (Shree KP Swami) - Junagadh Dham

Anadi Shree Krushna Narayan

Anadi Shree Krushna Narayan Sharanagati Mandal - Varachha, Surat Dham

Anadi Shree Krishna Narayan Paramdham Mandir Anjar

Anadi Shree Krishna Narayan Paramdham Mandir Anjar

Anadi Shree Krushna Narayan Sharanagati Mandal - Anjar, Kachchh Dham

Tirthdham Moti Kunkavav - Brahmpalace Mandir

Tirthdham Kunkavav - Brahmpalace Mandir

Anadi Shree Krushna Narayan Sharanagati Mandal - Moti Kunkavav, Amreli Dham

Shree Hari Sharnagati Mandal - Paramdham Fulwadi

Shree Hari Sharnagati Mandal - Fulwadi, Jamnagar Dham

ASKN Mandir, Mota Varachha, Surat

ASKN Mandir, Mota Varachha, Surat

ASKN Mandir, Mota Varachha, Surat Dham

intro

Shri Krishnavallabhacharyaji Maharaj, also known as Shri Anadi Shree Krishna Narayan, was an exceptional scholar and saint of the Swaminarayan tradition. He was born on October 21, 1905, in Kunkavav, Gujarat, to Gopalkrishna and Kambhara Laxmi. At a young age, he became a disciple of Sadguru Shri Balkrushnadasji Swami and was initiated as a sadhu on November 4, 1920. He studied Sanskrit in Varanasi and became an expert in Hindu scriptures.

He wrote more than 57 Sanskrit scriptures, simplifying deep spiritual knowledge. His most famous work ldquoShri Lakshmi-Narayan Sahitaldquo contains 1,26,000 verses and encapsulates the essence of all Hindu scriptures. Many scholars have praised this scripture and honored him with the title ldquoVidyamurti Shri Shwetayana Vyas Harildquo.

Out of deep love and compassion for his devotees, he revealed divine symbols on his feet, including the conch shell, wheel, mace, lotus, half moon, flag, ankush, octagon, bow, fish, urn, barley, thunder, triangle, swastika, trident, cowaposs footprints, walking stick, boat and many others. By revealing numerous symbols, He gave direct recognition of His incarnate, supreme-Brahman nature. He is constantly visible as a supremely blissful and eternally beautiful divine form of God.

પરમધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા અનાદિ શ્રી કૃષ્ણનારાયણ અનેક જીવાત્માઓના કલ્યાણ માટે તેમજ વિશ્વ કલ્યાણના સર્વોપરી શાસ્ત્રો રચવા કાજે “શ્રી શ્વેતાયન વ્યાસ” મહાપ્રભુ ભારત વર્ષની સંત અને શૂરાની ભૂમિ એવી સૌરાષ્ટ્ર ધરણીમાં કુંકાવવા નગરીમાં વિક્રમ સંવત 1969 ના આસો વદ-આઠમને શનિવારે માતા કમલશ્રીલક્ષ્મી અને પિતા ગોપાલકૃષ્ણ ના ગૃહે અવતારી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો.

ભક્તજનોને દિવ્ય દર્શન તેમજ સુખ આપીને જેતપુર માં સંતદિક્ષાને ધારણ કરી કાશીમાં વિદ્યા ભણ્યા અને શ્રીવૈષ્ણવ વિદ્વત્સાર્વભૌમ, દાર્શનિકપંચાનન, ષડદર્શનાચાર્ય, ન્યાયવૈશેષિકશાસ્ત્રી, નવ્યન્યાયાચાર્ય, સાંખ્યયોગતીર્થ, વેદાન્તતીર્થ, મીમાંસાતીર્થ, સાહિત્ય મનીષી, દાર્શનિકમાર્તણ્ઙ, તાર્કિકવાચસ્પતિ, ભારતભૂષણ, મહામહોધ્યાય, આચાર્યવર્ય, પ્રકાંડ પંડિત જેવી અનેક સન્માનિત પદવીઓ મેળવી “શ્રી શ્વેતાયન વ્યાસ” સ્વરૂપે જુનાગઢમાં રહી અનેક શાસ્ત્રોની રચના કરી.

પોતાના ભક્તજનોને સુખિયા કરી અઢળક કૃપા કરી પોતાના ચરણ કમળ અને કરકમળોમાં રહેલા દિવ્ય ચિન્હો ઉધ્વરેખા, શંખ, ચક્ર, ગદા, પદ્મ, અંકુશ, અષ્ટકોણ, અર્ધચંદ્ર, ધ્વજ, ધનુષ્ય, મત્સ્ય, કમળ, કળશ, કલ્પલતા, જવ, જાંબુ, યજ્ઞ, ત્રિકોણ, સ્વસ્તિક, ત્રિશૂલ, ગૌપદ, છડી, વ્હાણ એવા અનેક ચિન્હોના દર્શન કરાવી પોતાના અવતારી પરબ્રહ્મપણાની સાક્ષાત ઓળખાણ આપી દિવ્ય સ્વરૂપે મૂર્તિમાં રહી પ્રગટપણું જણાવ્યુ છે.

Be Part ofSwetayan Group

Join the Swetayan Group on social media and be part of our mission to spread the message of Shree Swetayan Vyas Haree.

Free Forever – No charges, No Ads, just pure devotion!
📢 Support us by sharing high-quality images, videos, books and other content.

For contributions, contact us at [email protected]

See All Content